• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંંધીનગર | ગાંધીનગરવૈષ્ણવ સમાજની કારોબારી મિટીંગ યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે

ગાંંધીનગર | ગાંધીનગરવૈષ્ણવ સમાજની કારોબારી મિટીંગ યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંંધીનગર | ગાંધીનગરવૈષ્ણવ સમાજની કારોબારી મિટીંગ યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે ઇન્ફોસિટી જુનિયર સાયન્સ કોલેજના આચાર્ય અને ટ્રસ્ટી ડૉ. પ્રદિપ ગગલાણીની વૈષ્ણવ સમાજના પ્રમુખ તરીકે વરણી કરાઇવામાં આવી છે. વૈષ્ણવ સમાજની હવેલીને 25 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. ત્યારે તેમના નેતૃત્વમાં ધાર્મિક કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ થશે તેમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.

વૈષ્ણવ સમાજના પ્રમુખની સર્વાનુમતે વરણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...