• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | ગાંધીનગરસાહિત્ય સભા દ્વારા ગુજરાતી સાહિત્યના કાર્યક્રમોનું આયોજન કરાય

ગાંધીનગર | ગાંધીનગરસાહિત્ય સભા દ્વારા ગુજરાતી સાહિત્યના કાર્યક્રમોનું આયોજન કરાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરસાહિત્ય સભા દ્વારા ગુજરાતી સાહિત્યના કાર્યક્રમોનું આયોજન કરાય છે. ત્યારે સર્જકની કેફિયત અંતર્ગત નિવૃત્ત આઇએએસ ગુજરાતી દલિત સાહિત્યકાર તરીકે પુરસ્કૃત પ્રવીણ ગઢવીનો દસમો કાવ્યસંગ્રહ‘ સાંભળે કોઇ’ વિષય પર કાવ્યપઠનનો કાર્યક્રમ તા. 12મીને રવિવારે સાંજે 5 વાગે, નમન એપાર્ટમેન્ટ, સેકટર 21 ખાતે આયોજન કરાયું છે. સાહિત્ય રસિકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવામાટે પ્રમુખ મૂળજીભાઇ પરમારે જણાવ્યું છે.

ગાંધીનગર સાહિત્યસભા દ્વારા કાવ્ય પઠન કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...