તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આઈઆઈટી ગાંધીનગરમાં થયો લાઈવ ફાયર સેફ્ટી ટેસ્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઈઆઈટી ગાંધીનગરમાં થયો લાઈવ ફાયર સેફ્ટી ટેસ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઈઆઈટી ગાંધીનગર ખાતે આગની ઘટનાઓ પર રિસર્ચ, એડવાન્સ મટિરિયલ્સ અને લાઈવ ફાયર ટેસ્ટિંગ માટે ‘હેનરી મેરીલ સેફ્ટી એન્જિનિયરિંગ લેબ’નું ડિરેક્ટર સુધીર જૈનના હસ્તે ઈનોગ્રેશન થયું. જેમાં એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટમાં ઈન્ડિયા અને અમેરિકાના ફાયર સેફ્ટી એક્સપર્ટની પણ મદદ લેવાશે.

સિટી રિપોર્ટર | અમદાવાદ

આઈઆઈટીગાંધીનગર કેમ્પસમાં ગઈકાલે ઈન્ડિયા અને અમેરિકાના ફાયર સેફ્ટી એક્સપર્ટની હાજરીમાં આઈઆઈટી ખાતે ઉભા કરાયેલી ટેસ્ટિંગ બિલ્ડિંગમાં ‘લાઈવ ફાયર સેફ્ટી ટેસ્ટિંગ’ યોજાયું હતું. આગ લાગતી વખતે બિલ્ડિંગમાં કયા પ્રકારના રિએક્શન આવે છે અને બિલ્ડિંગમાં કયા પ્રકારના એડવાન્સ ગ્લાસ મટિરિયલ્સ યુઝ કરીને આગની ક્ષમતા ઘટાડી શકાય તેનું લાઈવ એનાલિસિસ એક્સપર્ટ દ્વારા કરવામાં આવ્યુ હતું.

ભારતમાં વસ્તીગીચતા વચ્ચે ઉભી કરાતી ઈમારતોમાં નોન ફાયર રિએક્ટ મટિરિયલ્સ યુઝ કરીને અને એડવાન્સ ગ્લાસ દ્વારા આગની ક્ષમતા ઘટાડી શકાય છે. જેના પર આઈઆઈટી જીએન ખાતે ઉભી કરાયેલી ટેસ્ટ બિલ્ડિંગમાં લાઈવ ફાયર ટેસ્ટિંગ કરીને રિસર્ચ અને ડેટા કલેક્શન દ્વારા એનાલિસિસ કરાશે. સુધીરજૈન, ડિરેક્ટર,આઈઆઈટી-જીએન

Live Fire Test

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો