તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણપતિ મંદીરમાં ઘઉનો સાથિયાનો કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | બોરીસણાગામમાં રામનગર પાટિયા પાસે આવેલા શ્રી સિધ્ધિ વિનાયક ગણપતિ મંદીર ખાતે આસપાસના વિસ્તારમાંથી આવતા ભક્તો દર મંગળવારે અને ખાસ કરીને ચોથના દિવસે ઘઉનો સાથિયો પુરી માનેલી મનોકામના પુર્ણ થાય તેવી શ્રદ્ધા રાખે છે. ત્યારે ભાવિક ભક્તોએ મંદિરમાં સાથિયો પૂર્યો હતો. ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. તેમજ મંદિર મહંત નિલેષભાઈ ત્રિવેદીના જણાવ્યા હતું કે, ભક્તો દ્વારા ચઠાવવામાં આવેલા ઘઉં ગરીબ લોકોને દાનમાં અપાય છે.

અન્ય સમાચારો પણ છે...