તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • કડવા પાટીદાર સમાજ દ્વારા શિલારોહન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો

કડવા પાટીદાર સમાજ દ્વારા શિલારોહન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કડવાપાટીદાર બેતાલીસ સમાજ દ્વારા શિવમંદિર શિલારોપણ વિધિ અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયુ હતું. કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને સંસ્થાના પ્રમુખ અને પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. મંદિરમાં પૂજા-અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાપલા મંદિરના મહંત દુર્ગાપ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતાં અને શિવ મંદિર તથા શિવ મહિમા સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...