• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ઇન્ડિયનફેડરેશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ ન્યૂઝ પેપર્સ દ્વારા ‘સૌનો

ઇન્ડિયનફેડરેશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ ન્યૂઝ પેપર્સ દ્વારા ‘સૌનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયનફેડરેશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ ન્યૂઝ પેપર્સ દ્વારા ‘સૌનો સાથ-સૌનો વિકાસમાં મિડીયાનું યોગદાન’ વિષય પર સેમિનારનું 11મીને શનિવારે સવારે 10થી 5 વાગ્યા સુધી બલરામ ભવન સેકટર 12 ખાતે આયોજન કરાયું છે. જેમાં નેશનલ કમિટીના હોદ્દેદારો, વિવિધ રાજ્યોમાંથી 150 માલિકો, તંત્રીઓ અને ગુજરાતમાંથી 250થી વધારે માલિકો અને તંત્રીઓ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પ્રથમ સત્રમાં ‘સૌનો સાથ-સૌના વિકાસમાં મિડીયાનું યોગદાન’ વિષયના વિવિધ આયામો અંગે ચર્ચા કરાશે.

સૌના સાથ-સૌના વિકાસમાં મિડીયાની ભુમિકા વિષય પર આજે સેમિનાર

અન્ય સમાચારો પણ છે...