• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • જિલ્લામાં 65875 હેક્ટર ગૌચરની ઘટ, 68319 હેક્ટર સામે માત્ર 2444 હેક્ટર

જિલ્લામાં 65875 હેક્ટર ગૌચરની ઘટ, 68319 હેક્ટર સામે માત્ર 2444 હેક્ટર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં ગૌચરની જમીનનાં અભાવે પશુપાલન વ્યવસાયને અસર થવા સાથ સાથે પશુપાલકોનાં પણ વરવા દિવસો ચાલી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં 65,875 હેકટર ગૌચરની ઘટ હોવાનું ખુદ સરકાર સ્વીકારી રહી છે. ત્યારે ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં ગૌચરની ઘટ છે. ત્યારે જિલ્લામાં 68319 હેક્ટરમાં ગૌચર હોવુ જોઇએ, તેની સામે 2444 હેકટર ગૌચરની જમીન છે. તવા કોંગ્રેસના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યુ હતુ કે કામગીરી ચાલુ છે તથા દર વર્ષે યોજાતી મહેસુલી અધિકારીઓની બેઠકમાં અંગે સુચનાઓ આપવામાં આવે છે તેવુ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...