• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | જિલ્લાકલેકટરની જમીન ફાળવણી શાખા દ્વારા નગરના વિવિધ સેક્ટરમાં

ગાંધીનગર | જિલ્લાકલેકટરની જમીન ફાળવણી શાખા દ્વારા નગરના વિવિધ સેક્ટરમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જિલ્લાકલેકટરની જમીન ફાળવણી શાખા દ્વારા નગરના વિવિધ સેક્ટરમાં આવેલા વિવિધ હેતુના પ્લોટની ઇ-હરાજીમાં ભાગ લેનાર વ્યધકિતઓને તાલીમ આપવાનું નકકી કરાયું છે. તાલીમ તા. 30એ સ્ટાેફ ટ્રેનિંગ કોલેજ, સેકટર-17, ગાંધીનગર ખાતે અપાશે. બપોરે 3.00થી 3.45 અને 4.00થી 4.45 કલાકે એમ બે તબક્કામાં તાલીમ અપાશે. ઇ-હરાજીમાં ભાગ લેનાર સર્વ વ્યગકિતઓને તાલીમમાં ઉપસ્થિ રહેવા જમીન ફાળવણી મામલતદાર કેયુર જેઠવાની યાદીમાં જણાવાયું છે.

ઇ-હરાજીના અરજદારો માટે 30મીએ તાલીમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...