• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર| ગાંધીનગરનામોટી આદરજ ગામે રહેતા 40 વર્ષિયયુવાન પ્રભાતજી શંકરજી ઠાકોરે

ગાંધીનગર| ગાંધીનગરનામોટી આદરજ ગામે રહેતા 40 વર્ષિયયુવાન પ્રભાતજી શંકરજી ઠાકોરે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| ગાંધીનગરનામોટી આદરજ ગામે રહેતા 40 વર્ષિયયુવાન પ્રભાતજી શંકરજી ઠાકોરે ગુરુવારે સાંજે અકળ કારણથી રીંગણમાં છાટવાની જંતુનાશક દવા ગટગટાવી લીધા બાદ શુક્રવારે સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયુ હતું. પેથાપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એમ ખુલ્યુ હતું કે મૃતક યુવાન છેલ્લા કેટલાંક દિવસોથી હતાશાનો ભોગ બન્યો હતો.

યુવાને દવા પી લઇને જીવન ટૂંકાવી નાખ્યું

અન્ય સમાચારો પણ છે...