• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | વસાહતમહામંડળ દ્વારા સન 1996થી અસ્થિનું વિસર્જન કરાય છે.

ગાંધીનગર | વસાહતમહામંડળ દ્વારા સન 1996થી અસ્થિનું વિસર્જન કરાય છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | વસાહતમહામંડળ દ્વારા સન 1996થી અસ્થિનું વિસર્જન કરાય છે. જે અંતર્ગત તા. 10-06-2016થી 12-09-2016 દરમિયાન અવસાન પામેલા સ્વજનોના અસ્થિઓનું વિસર્જન હરીદ્વાર ખાતે સંસ્થાના ઉદયભાઇ ત્રિવેદીના હસ્તે વિધિપૂર્વક કરાયું છે. ગાંધીનગર, સરગાસણના અંતિમધામ તથા અન્ય વિસ્તારોમાંથી વિસર્જન માટે મેળવેલા 437 અસ્થિનું વિસર્જન કરાયુ હતું.

વસાહત મહામંડળ દ્વારા અસ્થિનું વિસર્જન કરાયુ

અન્ય સમાચારો પણ છે...