તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PR ઠક્કર વિદ્યા વિહારના બાળકો રસ્સા ખેંચમાં ઝળક્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરપાસે આવેલા મગોડી સ્થિત પી આર ઠક્કર વિદ્યા વિહાર અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોએ ગોધરામાં યોજાયેલી અંડર 14ની રસ્સાખેંચમાં ભાગ લીધો હતો. જેમાં મગોડી શાળાના વિદ્યાર્થીઓ બીજુ સ્થાન પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓને માર્ગદર્શન વ્યાયામ શિક્ષક જશુભાઇ બી ચૌધરીએ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...