તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરના યુવાનોએ 42 કિમીની મરેથોનમાં ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરનજીક આવેલા અદાણી શાંતિગ્રામમાં મરેથોન યોજાઇ હતી. જેમાં 42 કિમી ફુલ અને 21 કિમી હાફ મેરેથોનમાં ગાંધીનગરના દોડ વીરો દોડ્યા હતાં. મેરેથોનમાં સભ્યોની આવેલી ફી ભારતના સોલ્જર્સના ફાળામાં દાન કરવામાં આવી હતી. મેરેથોનમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો. તેમજ વિજેતા થનાર દોડવીરોને ઇનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...