તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | કડવાપાટીદાર બેતાલીસ સમાજ દ્વારા શિવમંદિર શિલારોપણ વિધિ અને

ગાંધીનગર | કડવાપાટીદાર બેતાલીસ સમાજ દ્વારા શિવમંદિર શિલારોપણ વિધિ અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કડવાપાટીદાર બેતાલીસ સમાજ દ્વારા શિવમંદિર શિલારોપણ વિધિ અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયુ હતું. કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને સંસ્થાના પ્રમુખ અને પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. મંદિરમાં પૂજા-અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાપલા મંદિરના મહંત દુર્ગાપ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતાં અને શિવ મંદિર તથા શિવ મહિમા સમજાવ્યું હતું.

કડવા પાટીદાર સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...