તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન મંગળવારે 43 ફોર્મ રદ કરવામાં

ગાંધીનગર | ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન મંગળવારે 43 ફોર્મ રદ કરવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન મંગળવારે 43 ફોર્મ રદ કરવામાં આવ્યા હતાં. તેમાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પુરી થયા બાદ આવેલા એક ફોર્મનો સમાવેશ થતો હતો. ફોર્મ એક મહિલા દ્વારા ભરવામાં આવ્યુ હતું. ફોર્મની ચકાસણી કરવામાં આવી ત્યારે વાતનો ઘટસ્ફોટ પણ થયો હતો કે મહિલા ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવારી કરવા માગતા હતાં. પરંતુ તેમણે ગાંધીનગર ઉત્તર બેઠકના અધિકારી પાસે ફોર્મ ભરી દીધું હતું.

ગાંધીનગર દક્ષિણને બદલે ઉત્તરમાં ફોર્મ ભરી દીધું

અન્ય સમાચારો પણ છે...