સોની મહામંડળ દ્વારા સમાજના જરૂરિયાતમંદને સહાય કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે સર્વ જીવ કલ્યાણ સંસ્થા દ્વારા આજે સામાન્ય સભા

ગાંધીનગર| સર્વજીવ કલ્યાણ સંસ્થા દ્વારા વાર્ષિક સભાનું તા. 19મીને રવિવારે સાંજે 5 વાગે સેકટર 22 પંચદેવ મંદિર ખાતે આયોજન કરાયુ છે. જેમાં બે વર્ષ નવી ટર્મ માટે કાર્યવાહક સમિતિના સભ્યોની વરણી કરવામાં આવશે.


સોની મહામંડળ દ્વારા સમાજના જરૂરિયાતમંદને સહાય કરાશે

ગાંધીનગર| સોનીમહામંડળ દ્વારા સમાજના જરૂરિયાત મંદ સોની પરિવારોને શૈક્ષણિક સહાય પ્રોત્સાહન ઇનામો, બહેનો માટે સિવવાનો સંચા અને વાડજ ખાતે છાત્રાલયમાં સુવિધાઓ આપવામાં આવી છે. અંગે જુનના માસિક ‘જાગૃતિ’માં આવેલી જાહેરાતોને ધ્યાને લઇને કાર્યવાહિ કરવા સંસ્થાના પ્રમુખે જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...