તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • કે બી ફાર્મસી કોલેજમાં રજીસ્ટર ફાર્માસીસ્ટનું ચેકઅપ કરાયું

કે બી ફાર્મસી કોલેજમાં રજીસ્ટર ફાર્માસીસ્ટનું ચેકઅપ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કે બી ફાર્મસી કોલેજમાં રજીસ્ટર ફાર્માસીસ્ટનું ચેકઅપ કરાયું

ગાંધીનગર | કડીસર્વ વિદ્યાલય સંચાલિત કે બી ફાર્મસી ઇન્સ્ટિટ્યુટ ખાતે આઇએસપીઆરઓના સ્ટુડન્ટ્સ ચેમ્પટર દ્વારા રજીસ્ટર ફાર્માસીસ્ટો માટે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાય હતું. જેમાં 100 રજીસ્ટર ફાર્માસિસ્ટોએ ભાગ લીધો હતો. આરોગ્ય પ્રત્યેની ફરજ તથા આરોગ્યલક્ષી ચકાસણી જેમકે વજન, ઉંચાઇ, બીએમઆઇ અને ડબ્લુએચનો રેસીયોની માપણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...