તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BCAના છાત્રોએ ઔધોગિક એકમની મુલાકાત લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : બીસીએકોલેજના સેમેસ્ટર 3ના 35 વિદ્યાર્થીઓને એજીઈડબ્યુ સ્ટિલ મેન્યુફેક્ચરીંગ ઓટોમેટીક સ્ટિલ મેન્યુફેક્ચરીંગની મુલાકાતે લઇ જવાયા હતાં. જેમાં વિદ્યાર્થીઓને ઓટોકેડમાં ડિઝાઇન થયેલા ઓટોમેટીક લેઝર કટીંગ મશીનના ઉપયોગથી કોઇ પણ સ્ટીલ-શીટ મશીન રોબોટ્સ દ્વારા કેવી રીતે કપાય, રોબોટિક્સ માધ્યમથી 4 વે વેલ્ડિંગ મશીન રોબોર્ટથી ઓપરેટ થાય સહિત અન્ય રસપ્રદ માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો