તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | સેકટર3 ન્યુ નવરાત્રી સમિતિ દ્વારા નવરાત્રીના તહેવારમાં તા.

ગાંધીનગર | સેકટર3 ન્યુ નવરાત્રી સમિતિ દ્વારા નવરાત્રીના તહેવારમાં તા.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સેકટર3 ન્યુ નવરાત્રી સમિતિ દ્વારા નવરાત્રીના તહેવારમાં તા. 1થી 9મી ઓક્ટોબરના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં તા. 1લી શનિવારે કીરણ કલાવૃંદ, 2જીએ સ્વીટુ બારોટ, 3જી કૃણાલ ઓરકેસ્ટ્રા, 4થીએ પંકજ કાપડિયા, 5મીએ રમઝટ મ્યુઝીક ગૃપ, 6ઠ્ઠીએ સ્વીટુ બારોટ, 7મીએ પંકજ કાપડિયા, 8મીએ કૃણાલ ઓરકેસ્ટ્રા અને 9મીએ રમઝટ મ્યુઝીક ગૃપ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે.

સે.3ન્યુ નવરાત્રિ સમિતિ દ્વારા કલાકારોના ગરબા યોજાશે

અન્ય સમાચારો પણ છે...