તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર જી પટેલ શાળામાં માનસિક તાણ અંગે કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર જી પટેલ શાળામાં માનસિક તાણ અંગે કાર્યક્રમ

ગાંધીનગર| કડીસર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત આર જી પટેલ માધ્યમિક અને એસ વી પટેલ ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં માનસિક તણાવને ઘટાડવા માટે સેમિનારનું આયોજન કરાયુ હતુંં. વક્તા વંદના રાવલે કહ્યું હતુ કે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. ગુજરાતમાં 14થી 29 વયના મૃત્યુનો આંકડો સૌથી વધુ જોવા મળ્યો છે. ભારતમાં દર વર્ષે બે હજાર કરતાં વધારે લોકો આત્મહત્યાથી મૃત્યુ પામતા હોય છે. યુવાધન રીતે અકાળે અવસાન પામે તે ચિંતાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...