તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિના સ્ટેપનું રિહર્સલ...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિના સ્ટેપનું રિહર્સલ...

નવલી નવરાત્રિની શનિવારથી શરૂઆત થઇ રહી છે ત્યારે નવેય દિવસ ખેલૈયાઓ મનમૂકીને રમવા માટે તૈયારી કરી લીધી છે. નવરાત્રિ અગાઉથી વિવિધ સ્ટેપ અને તેની પ્રેક્ટિસ કરવા માટે યુવક-યુવતીઓના ખેલૈયા ગ્રુપે ટ્રેડિશનલ ડ્રેસ સાથે િરહર્સલ કર્યુ હતું. તો બીજી તરફ ગાંધીનગરના ગરબા આયોજકો દ્વારા મંડપો બાંધવા સહિતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તસવીર -કલ્પેશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...