તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • દહેગામ કોલેજથી બાયડ હાઈવે ત્રણ રસ્તાના રોડની કાયાપલટ થતા રાહત

દહેગામ કોલેજથી બાયડ હાઈવે ત્રણ રસ્તાના રોડની કાયાપલટ થતા રાહત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓને રાજ્ય સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે સિલાઇ મશીન આપવાની યોજનાનો ગાંધીનગર જિલ્લામાં આરંભ કરાયો છે. તેનો લાભ લેવા માટે ગાંધીનગર જિલ્લા પંચાયતના સમાજ કલ્યાણ વિભાગનો સંપર્ક કરી નિયત ફોર્મ મેળવી 15 ઓક્ટોબર 2016 સુધીમાં ભરીને આધાર-પુરાવા સાથે જમા કરાવવાનું રહેશે. તેમ જિલ્લા સમાજ કલ્યાણ ખાતાના અધિકારીએ જણાવ્યું છે. યોજના હેઠળ વિધવા, ત્યકતા અને દિવ્યાંગ બહેનોને અગ્રીમતા આપવામાં આવશે. જેથી તાકિદે અરજીપત્રક મેળવીને જમા કરાવવા અનુરોધ કરાયો છે.

દહેગામથી બાયડ હાઈવે પરના ત્રણ રસ્તા પરના બિસ્માર રોડ પર ખાસ કરીને ખાડા પુરવાના કાર્યવાહી પુરજોશમાં હાથ ધરાઈ છે.

ભાસ્કર ઈમ્પેક્ટ

કેટલીક જગ્યાએ કપચીનું આવરણ હટી જતાં રોડ મગરની પીઠ જેવો ખરબચડો બન્યો હતો

બાવળાના રજોડાથી ભાવનગર પગપાળા સંઘ રવાના

અનુ. જાતિ-જનજાતિની મહિલાઓને વિનામૂલ્યે સિવાઇ મશીન અપાશે

અન્ય સમાચારો પણ છે...