તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |ગાંધીનગર શહેરનાં સેકટર 11 સ્થિત બેંક ઓફ બરોડામાં હાઉસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |ગાંધીનગર શહેરનાં સેકટર 11 સ્થિત બેંક ઓફ બરોડામાં હાઉસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ગાંધીનગર શહેરનાં સેકટર 11 સ્થિત બેંક ઓફ બરોડામાં હાઉસ કીપીંગ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા એક યુવકે સોમવારે ફરજ દરમિયાન કોઇ કારણોસર ફીનાઇલ ગટગટાવી લીધી હતી. જેની જાણ બેન્ક અધિકારીને થતા યુવકને તાત્કાલીક ગાંધીનગર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ સેકટર 7 પોલીસને થતા પોલીસ સિવિલ દોડી ગઇ હતી.

બીઓબીનાં હાઉસ કીંપીગ સુપરવાઇઝરે ફિનાઇલ ગટગટાવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો