તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |સરકાર દ્વારા અનુસુચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |સરકાર દ્વારા અનુસુચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |સરકાર દ્વારા અનુસુચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી કચેરીઓમાં ખાલી પડેલી જગ્યો માટેની સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના તાલીમ વર્ગ શરૂ કરે તેવી સંસ્થાએ માંગ કરી છે. ગુજરાતના દરેક અ.જા અને જનજાતિના ઉમેદવારો લાભ લઇ શકે તેવી કાર્યવાહી કરવાની સાંઇ-શક્તિ સેવા ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલા મકવાણાએ રજુઆત કરી છે.

SC,ST દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ શરૂ કરવા માંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો