તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપૂત સમાજ દ્વારા પસંદગી મેળો યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપૂત સમાજ દ્વારા પસંદગી મેળો યોજાશે

ગાંધીનગર | અમદાવાદપૂર્વ-પશ્ચિમ અને ખોખરા રાજપૂત સમાજ દ્વારા સમાજના યુવક અને યુવતીઓ, વિધવાઓ, ત્યક્તાઓ અને અપંગો માટે પસંદગી મેળાનું તા. 19-09-2016ને રવિવારે બપોર 2થી 6 વાગે કુશાભાઉ ઠાકરે હોલ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવનાર છે. ભાગ લેવા ઇચ્છુક સમાજના યુવક અને યુવતિઓએ મોબાઇલ નંબર 9428801477, 9722128772 પર સંપર્ક કરવા પ્રમુખે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો