મૂળીમાં રામકથામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી | મૂળીના વાસણીપા વિસ્તારમાં ભાર્ગવદાદા દ્વારા રામકથા ચાલી રહી છે. ત્યારે આ કથામાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઇ રહ્યા છે. જેમાં મંગળવારે સીતારામ ગ્રુપ દ્વારા કથાનાં વક્તા તેમજ સાજીંદાનું હનુમાનજીની મુર્તી આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઇમરાનભાઈ, હાર્દિકભાઈ અને બલભદ્રસિંહ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...