• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | જસદણમાં ચિતલીયા રોડ સ્થિત આસ્થા સ્કૂલમાં રંગોત્સવ 2018નું આયોજન

ગાંધીનગર | જસદણમાં ચિતલીયા રોડ સ્થિત આસ્થા સ્કૂલમાં રંગોત્સવ-2018નું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જસદણમાં ચિતલીયા રોડ સ્થિત આસ્થા સ્કૂલમાં રંગોત્સવ-2018નું આયોજન કરાયુંં હતું. રંગોત્સવ-’18 કાર્યક્રમમાં આસ્થા સ્કૂલમાં અભ્યાસ કરતા 500 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી. ગત વર્ષના ઝળહળતા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં સંચાલક કલ્પેશભાઈ છાયાણી, આચાર્ય ભરતભાઈ સુદાણીએ જહેમત ઉઠાવી હતી.અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.અને મનભરીને માણ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...