એસએમવીએસ સંસ્થા દ્વારા 20 હજાર નંગ ફુડ પેકેટ મોકલાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર¿ છેલ્લાદશ-બાર દિવસથી ગુજરાતમાં કુદરતે બારે મેઘ ખાંગા કર્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં આભ ફાટવાની તથા પુરની ભયાવહ સ્થિતિ છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયની એસએમવીએસ સંસ્થા દ્વારા ગાંધીનગરથી 100 સ્વયં સેવકો સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં 20 હજાર નંગ ફુડ પેકેટ્સ મોકલવામાં આવ્યાં છે. જેમાં ચવાણું અને સુખડી સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...