હેલ્થ સેન્ટરની મદદથી પ્રસુતાને સારવાર અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂવારેબોરીજ ગામમાં રહેતી રાધાબેન અમૃતભાઇ વણઝારને સવારના સમયે દુ:ખાવો ઉપડ્યો હતો. ભારે વરસાદના કારણે ઘરેથી હોસ્પિટલ જઇ શકાય તેમ હતું. તેથી ગામાના આશા વર્કર ઇલાબેન તેમની મદદે દોડી આવ્યાં હતાં. તેમણે 108ને ફોન કરતા તે પાણી હોવાના કારણે પાણીમાં આવી શકી હતી. ત્યાર બાદ તેમણે મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉ. ડી એન બારોટનો સંપર્ક કર્યો હતો. જ્યાં એમ એચએ તોતાનું વાહન અને મેડીકલ ઓફિસર ડૉ. સુચી પટેલ તથા સ્ટાફ નર્સ ગીતાબેન પટેલને તથા પાલજની ટીમને સ્થળ પર મોકલ્યા અને ત્યાંથી પ્રસુદાને ગાડી મારફતે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે સારવાર આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...