• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | સરગાસણસ્થિત ઇન્ફોસિટી સ્કૂલના બાળકોએ આણંદ સ્થિત અમૂલ ડેરીની

ગાંધીનગર | સરગાસણસ્થિત ઇન્ફોસિટી સ્કૂલના બાળકોએ આણંદ સ્થિત અમૂલ ડેરીની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સરગાસણસ્થિત ઇન્ફોસિટી સ્કૂલના બાળકોએ આણંદ સ્થિત અમૂલ ડેરીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. તેમાં ધોરણ 6થી 9ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ જોડાયા હતાં.વિદ્યાર્થીઓએ ડેરીમાં અધતન ટેકનોલોજી વડે દૂધના પાવડર, બટરનું ઉત્પાદન અને તેનું પેકિંગ કેવી રીતે થાય છે. તે અંગે માહિતી મેળવી હતી. કાર્યક્રમ ગુજરાતી માધ્યમના પ્રિન્સીપાલ અને અંગ્રેજી માધ્યમના સુપરવાઇઝર દ્વારા વિદ્યાર્થીઓને માહિતી અપાઇ હતી.

ઇન્ફોસીટી સ્કૂલના બાળકો અમુલ ડેરીની મુલાકાતે

અન્ય સમાચારો પણ છે...