• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • નદી, તળાવનું પાણી પ્રદૂષિત થાય તે માટે માટીના ગણેશજીની સ્થાપના

નદી, તળાવનું પાણી પ્રદૂષિત થાય તે માટે માટીના ગણેશજીની સ્થાપના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નદી, તળાવનું પાણી પ્રદૂષિત થાય તે માટે માટીના ગણેશજીની સ્થાપના તેમજ ઘરઆંગણે શ્રીજીનું વિસર્જન કરવાના દિવ્યભાસ્કર દ્વારા હાથ ધરાયેલા અભિયાન અંતર્ગત અનેક કુટુંબોએ ઇકોફ્રેન્ડલી શ્રીજીનું ઘર આંગણે વિસર્જન કરીને જાગૃતતા દર્શાવી છે ત્યારે ગાંધીનગરના સેકટર 22માં રહેતા ગૃહેણી ઘરે ગણેશજી સ્થાપન કર્યા બાદ ઘર આંગણે શ્રીજીનું વિસર્જન કર્યુ હતું. -કલ્પેશ ભટ્ટ

શ્રીજીનું ઘર આંગણે વિસર્જન...

અન્ય સમાચારો પણ છે...