• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • અમિત શાહનાં આગમન પુર્વે શહેરમાં લાગ્યા ભાજપનાં ઝંડા, વહેલી ચૂંટણીની નિશાની ?

અમિત શાહનાં આગમન પુર્વે શહેરમાં લાગ્યા ભાજપનાં ઝંડા, વહેલી ચૂંટણીની નિશાની ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમિત શાહનાં આગમન પુર્વે શહેરમાં લાગ્યા ભાજપનાં ઝંડા, વહેલી ચૂંટણીની નિશાની ?

ગાંધીનગર શહેરનાં માર્ગો ભાગ્યે કોઇ રાજકીય પાર્ટીનાં ઝંડા વિહોણા રહેતા હશે. ત્યારે બે દિવસથી શહેરનાં માર્ગ તથા સચિવાલયની આસપાસ ભાજપનાં ઝંડા લાગી ગયા છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી 30મી માર્ચે ગાંધીનગર વિધાનસભા ગૃહમાં હાજરી આપવા આવવાનાં હોવાથી ઝંડા લગાવવામાં આવ્યા છે. પરંતુ હવે લોકો ભાજપનાં ઝંડાને વહેલી ચૂંટણીની એંધાણી માની રહ્યા છે. કારણ કે નજીક આવી રહેલી ચૂંટણી વચ્ચે રાજયનાં સતાધીશોની વધી રહેલી દિલ્હી મુલાકાત તથા દિલ્હીનાં નેતાઓનું શરૂ થયેલુ આગમન કાંઇક આવુ બતાવી રહ્યુ છે. તસ્વીર-કલ્પેશભટ્ટ

અન્ય સમાચારો પણ છે...