• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |સમસ્ત ગુર્જરગૌડ બ્રાહ્મણ બંધુ દ્વારા આજે ન્યાય શાસ્ત્રના પ્રરેતા

ગાંધીનગર |સમસ્ત ગુર્જરગૌડ બ્રાહ્મણ બંધુ દ્વારા આજે ન્યાય શાસ્ત્રના પ્રરેતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |સમસ્ત ગુર્જરગૌડ બ્રાહ્મણ બંધુ દ્વારા આજે ન્યાય શાસ્ત્રના પ્રરેતા મહર્ષિ ગૌતમની જંયતિની ઉજવણી કરાશે. ગાંધીનગરના સેક્ટર-3 ખાતે આવેલાં રામેશ્વર મહાદેવ મંદિરના હોલમાં સાંજે 4 વાગ્યે ખૂબ હર્ષોલ્લાસપૂર્વક જયંતિની ઉજવણી કરાશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત આઈપીએસ એસ.ડી. શર્મા, દિનેશ દુબે (પૂર્વ નિદેશક અલાહાબદ બેંક), ગણપત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મહેન્દ્ર શર્મા સહિત અન્ય અગ્રણીઓ હાજર રહેશે.

શહેરમાં આજે મહર્ષિ ગૌતમની જયંતિ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...