• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |ગાંધીનગરમાંઅવસાન પામેલા મૃતાત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવ

ગાંધીનગર |ગાંધીનગરમાંઅવસાન પામેલા મૃતાત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ગાંધીનગરમાંઅવસાન પામેલા મૃતાત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર-કચ્છ સેવા સમાજ અને જુનિયર સિટીઝન કાઉન્સિલના દ્વારા શહેર અને જિલ્લાના મૃતાત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું તા. 25મી સપ્ટેમ્બરને રવિવારે બપોરે 3 વાગે કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આત્મીય સ્વજનોની યાદમાં સ્વરથી ઇશ્વરના સંગીતમય સ્વરયાગ યોજાશે. જાણીતા કલાકાર નયન પંચોલી અને તેમની ટીમના કંઠે ભજનોનો કાર્યક્રમ યોજાશે. જે સ્વજનો દ્વારા મૃત સ્વજનોના ફોટા તા. 20મી સુધીમાં જુનિયર સિટીઝન કાઉન્સિલના કાર્યલય ખાતે મોકલાવવા સંસ્થાના પ્રમુખે જણાવ્યુ છે.તેઓના ફોટાને બેનરમાં મઢી શ્રદ્ધાંજલિ સ્વરૂપે મુકવામાં આવશે.

મૃતાત્માઓનાં શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન

અન્ય સમાચારો પણ છે...