સેકટર 2ની પ્રાથમિક શાળામાં રમત-ગમતના સાધનો અપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| ંસેકટર 2ની સરકારી પ્રાથમિક શાળામાં વોર્ડના કોર્પોરેટર પાયલબેન મેણાત દ્વારા બાળકો માટે રમત-ગમતના સાધનોનું વિતરણ કરાયુ હતું. જેમાં બાળકો ફુટબોલ, દોરડા કૂદના દોરડા, ફૂલ રેકેટ અને પ્લાસ્ટિકના મોટા દડા અપાયા હતાં. દરેક વિદ્યાર્થીઓને રમત-ગમતની કિટ અપાઈ હતી. આ કાર્યક્રમાં કોર્પેોરેટર, આગેવાનો અને શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...