જીઇબીની સરકારી પ્રાથમિક શાળામાં રમતોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| જીઇબીની સરકારી પ્રાથમિક શાળામાં બાળ રમતોત્સવનું આયોજન કરાયુ હતું. જેમાં ધોરણ 1થી 5 માટે દોરડાકૂદ, જલેબી ખાઉ, લોટ ફુંકણી અને લીંબુ ચમચી રમતો યોજાઇ હતી. જ્યારે ધોરણ 6થી 8 માટે કોથળા દોડ, સ્લો સાઇકલ, ત્રીપગીદોડ યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ે ઇનામ અપાયા હતાં.