તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સરકારી આયુર્વેદ શાખા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

સરકારી આયુર્વેદ શાખા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ¿જિલ્લાપંચાયત આયુર્વેદ શાખાના માર્ગદર્શનથી સરકારી આયુર્વેદ ઓપીડી સિવિલ હોસ્પિટલ, સેકટર 12 ગાંધીનગર દ્વારા પેથાપુરમાં આવેલા મહાલક્ષ્મીની વાડીમાં આયુર્વેદ પ્રચાર-પ્રસાર માટે સર્વ રોગ આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને નાગરિકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...