તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ચિલ્ડ્રન યુનિ.માં આંગણવાડી કાર્યકર્તા માટે પ્રશિક્ષણ કાર્યક્રમ

ચિલ્ડ્રન યુનિ.માં આંગણવાડી કાર્યકર્તા માટે પ્રશિક્ષણ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ¿ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં આંગણવાડી કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો.જેમંા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાની વિવિધ આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી હતી. બહેનોને યુનિવર્સિટીના ધ્યેય, કાર્યક્રમો ઉપરાંત ગર્ભસંસ્કાર પ્રક્રિયા, શિશુ વિકાસ સિદ્ધાંત-વ્યવહાર, શિશુ વિકાસની પ્રવૃતિઓ પર ચર્ચા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...