તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

ગાંધીનગર | શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીની માન્યતાથી વૈદિક એસ્ટ્રેલોજીકલ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા ગાંધીનગર ખાતે જયોતિષ શાસ્ત્રના ડિપ્લોમા કક્ષાના પાંચ કોર્ષ ચલાવવામાં આવે છે. અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ તા.16 અને 23 જુલાઇને રવિવારના દિવસે પ્રવેશ મેળવવા માટે સંપર્ક કરવાનો રહેશે. તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તા. 28મી જુલાઇ રહેશે. ડિપ્લોમા ઇન યોગ-મંદિર વ્યવસ્થાપન, જયોતિષ, વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડના અભ્યાસ છેલ્લા એક વર્ષથી ગાંધીનગરમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીની માન્યતાથી ચલાવવામાં આવે છે.

સોમનાથ સંસ્કૃત યુનિ.જયોતિષ વર્ગોમાં પ્રવેશ શરૂ

અન્ય સમાચારો પણ છે...