તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NIDના સ્ટુડન્ટ્સનોે ઑરિએન્ટેશન પ્રોગ્રામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાપાલડી વિસ્તારમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાઈન (એનઆઈડી)માં બેચરલ ઑફ ડિઝાઈન(બી.ડીએસ) અને માસ્ટર ઑફ ડિઝાઈન( એમ.ડીએસ)માં ચાલુ શૈક્ષણિક વર્ષથી પ્રવેશ મેળવનારા ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓનો ઑરિએન્ટેશન પ્રોગ્રામ એનઆઈડી કેમ્પસ ખાતે યોજાયો હતો. ઑરિએન્ટેશન પ્રોગ્રામમાં એનઆઈડી પાલડી કેમ્પસ ખાતે બી.ડીએસમાં 115 વિદ્યાર્થીઓએ પ્રવેશ મળવ્યો છે. જ્યારે એમ.ડીએસમાં કોર્સમાં પાલડી કેમ્પસમાં 95 વિદ્યાર્થીઓએ માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ માટે વર્ષે પ્રવેશ મ‌ેળવ્યો છે. સિવાય એનઆઈડીના ગાંધીનગર અને બેંગલુરુ કેમ્પસમાં વખતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળ‌વ્યો છે. પાલડી કેમ્પસ ખાતે યોજાયેલા ઑરિએન્ટેશન પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને એનઆઈડી એજ્યુકેશન કલ્ચર, એનઆઈડી લિવિંગ કલ્ચર, એનઆઈડીના વિવિધ કોર્સની ફેકલ્ટી, એનઆઈડી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એક્ઝામ મેથડ જેવા વિવિધ પાસાઓની માહિતી એનઆઈડી પ્રોફેસર દ્વારા અને એનઆઈડી એલ્યુમનાઈ દ્વારા આપવામા આવી હતી.

Education Talk

અન્ય સમાચારો પણ છે...