તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા પરીક્ષા તાલીમ વર્ગ યોજાશે

કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા પરીક્ષા તાલીમ વર્ગ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરશ્રી કચ્છ કાઠિયાવાડ રાજપુત સેવા સમાજ ગાંધીનગર દ્વારા ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરનાર તથા એફવાય,એસવાય અને ટીવાઇમાં અભ્યાસ કરતાં એટલે કે અંડરગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએટ હોય તેવા રાજપુત સમાજના દિકરા-દિકરીઓ માટે આગામી સમયમાં થનાર સરકારી ભરતીઓ જેવી કે, ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી કમ મંત્રી, પીએસઆઇ અને જીપીએસસી 1-2 વગેરે માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગનું આયોજન કરાયુ છે. તેની માટે તા. 16મીને રવિવારે સવારે 10 વાગે સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું.

અન્ય સમાચારો પણ છે...