• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • રાષ્ટ્રિય કામદાર શિક્ષણ વિકાસ બોર્ડ દ્વારા મહિલા શિબિર

રાષ્ટ્રિય કામદાર શિક્ષણ વિકાસ બોર્ડ દ્વારા મહિલા શિબિર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જિલ્લાના ચાંદખેડામાં રાષ્ટ્રિય કામદાર શિક્ષણ અને વિકાસ બોર્ડ દ્વારા મહિલા શિબિરનુ આયોજન કરાયુ હતુ. જેમાં સક્ષમ મહિલા, સશક્ત ગુજરાત વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં મોહનજી સેને મહિલા અને બાળ વિકાસની વિગતવાર છણાવટ કરવામા આવી હતી. જ્યારે મહિલા વિકાસ લક્ષી યોજનાઓનો લાભ મેળવી સ્વરોજગારીથી આત્મ નિર્ભર બને તેની માહિતી પ્રદાન કરવા સાથે શિક્ષણ અને વિકાસ બોર્ડની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. શિબિરમા મોટી સંખ્યામાં મહિલાઓ અને બોર્ડના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...