કડી ફાર્મસી કોલેજમાં હેલ્ધી કેમ્પસ સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| સેક્ટર 23 કડી કેમ્પસમાં આવેલી કે બી ફાર્મસી કોલેજમાં વુમન ડેવલપમેન્ટ દ્વારા હેલ્ધી કેમ્પસ પ્રોજેક્ટ અંતર્ગત એક દિવસીય સેમિનારનુ આયોજન કરાયુ હતુ. જેમાં ખોરાક અને મેદસ્વીતા, સ્ત્રી રોગો, ડાયાબિટીસ, બીપીની આંખ ઉપર અસર રોગો વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...