જે એમ ચૌધરી સ્કૂલની વિદ્યાર્થિનીઓ ફેન્સીંગમાં ઝળકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| જે એમ ચૌધરી સાર્વજનિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ નેશનલ કક્ષાના ફેન્સીંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. તેલંગાણા આયોજિત ફેન્સીંગ સ્પર્ધામાં મૈત્રી ચૌધરી, પ્રિયંકા રાઠોડ, વંદિતા બારડ, કમળા ચૌધરી સહિતની વિદ્યાર્થિનીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. વિજેતા વિદ્યાર્થિનીઓને શાળાના આચાર્ય મીનાબેન ચૌધરીએ અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...