તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી વિજ્ઞાન કોલેજનો વાર્ષિક ઉત્સવ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારી વિજ્ઞાન કોલેજનો વાર્ષિક ઉત્સવ યોજાયો

ગાંધીનગર| સેકટર15 સ્થિત સરકારી વિજ્ઞાન કોલજનો વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિદ્યાર્થીઓએ સંગીત, નાટક, એક પાત્રીય અભિનય અને ડાન્સ સહિતના કાર્યક્રમો રજુ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં એકેડમીક, સ્પોર્ટસ્ તેમજ કલ્ચરલ વિષયના પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને આવેલાને ટ્રોફી, મેડલ અને સર્ટીફીકેટ આપીને સન્માન કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...