તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવી પુજક સમાજની 101 દિકરીઓના સમૂહલગ્નોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવી પુજક સમાજની 101 દિકરીઓના સમૂહલગ્નોત્સવ

ગાંધીનગર| ગાંધીનગરમાંદેવીપુજક સમાજની 101 દિકરીઓ એક સાથે પ્રભુતામના પગલા પાડશે. વિરાટ દેવી પુજક સંઘ દ્વારા દેવી પુજક સમાજની ગરીબ દિકરીઓ માટે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે. 5 માર્ચે વિજયા એકાદશીના દિવસે યોજાનારા સમૂહ લગ્ન પ્રથમવાર આટલા વર્ષે મોટો અવસર જોવા મળી રહ્યો છે. સામાન્ય કામમાં સેવા આપતા દેવી પુજક સંઘ ગુજરાતમાં101 કરતા વધારે શાખાઓ ધરાવે છે. સમુહ લગ્નમાં દિકરીઓને આશિર્વાદ આપવા માટે સંઘના પ્રમુખે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...