તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે બી પ્રાથમિક શાળામાં વાલી સંમેલનનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે બી પ્રાથમિક શાળામાં વાલી સંમેલનનું આયોજન

ગાંધીનગર | કડીસર્વ વિદ્યાલય સંચાલિત સેકટર 23માં આવેલી જે બી પ્રાથમિક શાળામાં બાળકોના વાલીઓનું સંમેલનનું આયોજન કરાયુ હતું. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓના વાલીઓને અને શાળાના શિક્ષકોએ બાળકોના વિકાસ અંગે ચર્ચા કરી હતી. તેમાં બાળકોના વાંચન, લેખન અને ગણનના અભ્યાસમાં ઝડપી સુધારો થાય તે માટે વાલીઓ અને શિક્ષકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતાં. શાળાના વિષય નિષ્ણાંતે તમામ વિષયોમાં કેવી રીતે તૈયાર કરવી તેનું મહત્વ તથા પરીક્ષાલક્ષી તથા શિસ્ત અને સારા સંસ્કારનું ઘડતર અંગે માર્ગદર્શન આપ્યુ હતું. સંમેલન બાદમાં બાળકો દ્વારા વેશભુષાનો કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો