તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | શ્રીલોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા કચ્છના સાહિત્યકાર અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | શ્રીલોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા કચ્છના સાહિત્યકાર અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | શ્રીલોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા કચ્છના સાહિત્યકાર અને લેખક ઉમરશી પરમાર સંપાદિત ‘શ્રુતિ-સ્મૃતિ- પ્રસ્તુતિ પુસ્તકનું લેખિતા સત્યા પઢિયારા હસ્તે પુસ્તક વિમોચન કરાયુ છે. કાર્યક્રમમાં જાણીતા કવિ, વિવેચક દલપતભાઇ પઢિયાર, નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક નટુભાઇ પરમાર, આગેવાન પ્રકાશ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

લોક સેવા સંસ્થા દ્વારા પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો