તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશમ હોત્સવમાં રાસ-ગરબા...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશમ હોત્સવમાં રાસ-ગરબા...

ગાંધીનગર શહેરમાં વિવિધ ગણેશ પંડાલામાં દસ દિવસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત નગરના સેકટર 6, સેકટર 22 અને સેકટર 3માં ગીત સ્પર્ધા, હાસ્ય કાર્યક્રમ અને રાસ-ગરબાની રમઝટ જોવા મળી રહી છે. કાર્યક્રમો નિહાળવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી રહ્યા છે. તસ્વીર ધાર્મિક ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો