તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | વલ્લભમેમોરીયલ ટ્રસ્ટ દ્વારા તા. 1 અને 2 માર્ચના

ગાંધીનગર | વલ્લભમેમોરીયલ ટ્રસ્ટ દ્વારા તા. 1 અને 2 માર્ચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | વલ્લભમેમોરીયલ ટ્રસ્ટ દ્વારા તા. 1 અને 2 માર્ચના રોજ 24માં પાટોત્સવનું વ્રજલાલ બેટીજી મહોદયાની અધ્યક્ષતામાં હવેલી મંદિર સેકટર 21માં આયોજન કરાયુ છે. જેમાં 1લી માર્ચે શ્રીનાથજી પ્રભુનો પાટોત્સવ તિલક દર્શન ભીતરમાં, રાજભોગ 11:30 વાગે અને ફુલફાગનો મનોરથ સાંજે 7 વાગ્યે જ્યારે 2જી માર્ચે વ્રજલાલબેટીજી મહોદયાના સાનિધ્યામાં નંદ ઉત્સવ સવારે 10 વાગે, રાજભોગ 12 વાગે, વચનામૃત સાંજે 4 વાગે અને વસંત વિહાર સાંજે 4 વાગ્યા દરમિયાન આયોજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...