• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |કડી સર્વવિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત આર જી પટેલ અને

ગાંધીનગર |કડી સર્વવિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત આર જી પટેલ અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |કડી સર્વવિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત આર જી પટેલ અને એસ બી પટેલ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે બે દિવસીય પ્રવાસનું આયોજન કરાયું હતું. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 233 બાળકો અને 15 શિક્ષકો પ્રવાસમાં જોડાયા હતાં. વિદ્યાર્થિનીઓએ સાયન્સ સિટી, વિટેજ કાર પ્રદર્શન,અડાલજની વાવ, વૈષ્ણોદેવ મંદિર અને સાયન્સ ફિલ્મ નિહાળી હતી.

આર જી પટેલ સ્કૂલમાં બે દિવસીય પ્રવાસ યોજાયો

અન્ય સમાચારો પણ છે...